સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    ઊર્જા ઘનતા $= \frac{1}{2} \times \text{વિકૃતિ} \times \text{પ્રતિબળ}$
  • B
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ})^2 \times \text{કદ}$
  • C
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ}) \times \text{કદ}$
  • D
    ઊર્જા ઘનતા $= (\text{વિકૃતિ}) \times \text{પ્રતિબળ}$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા પદાર્થનો બનેલો છે. તેને $x$ જેટલો ખેંચવામાં આવે છે. તો થયેલું કાર્ય કેટલું હશે?

$1\,mm^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1\%$ જેટલો વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું હશે? $[Y = 9 \times 10^{11}\,N/m^2]$

ખેંચાયેલા તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નક્કી કરો.

$2L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $M$ દળ ધરાવતો એક સ્ટીલનો સમાન સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર કોણીય વેગ $\omega$ સાથે સમક્ષિતિજ સમતલમાં ફરે છે. જો સ્ટીલ માટે યંગ મોડ્યુલસ $Y$ હોય,તો સળિયાની લંબાઈમાં થતો કુલ વધારો શોધો.

Difficult
View Solution

$3 \times 10^{-6} \, m^2$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ અને $4 \, m$ લંબાઈ ધરાવતા તાર પર બળ લગાડતા તેની લંબાઈમાં $1 \, mm$ નો વધારો થાય છે. તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($, J$ માં)? $(Y = 2 \times 10^{11} \, N/m^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo